📜 *દૈનિક રેહમાં વચન* ✝️
*દાઉદ ની જીવન શૈલી*
📌 *૧. દાઉદ રાજા પ્રભાત થાય તે પહેલાં પ્રભુ ની હાજરી માં સમય વિતાવે છે* પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્ત્ર 119:147 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.147.GUJOVBSI
📌 *૨. રાતના છેલ્લા પહોરે વચન નું મનન :* તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્ત્ર 119:148 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.148.GUJOVBSI
📌 *૩.દિવસ માં સાત વાર સ્તુતિ :*
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.*
ગીતશાસ્ત્ર 119:164 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.164.GUJOVBSI
📌 *૪. આખો દિવસ નિયમશાસ્ત્ર નું મનન:* હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119:97 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.97.GUJOVBSI
📌 *૫. રાત્રે પ્રભુનાં નામ નું સ્મરણ :-*
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
ગીતશાસ્ત્ર 119:55 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.55.GUJOVBSI
*દૈનિક રેહમા વચન* શેર કરો અને બીજાને પણ મોકલો અને આશીર્વાદ મેળવો
No comments:
Post a Comment