મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને
આંગળી ઝાલીને ચલાવો મુજને (૨)
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને
જ્યારે હું ઘોર અંધકાર માં ચાલુ
તમે મારી સંગ રહેજો ઈસુ,
તારી લાકડી ને તારી છડીથી શાંતિ મને દેતા રહેજો (૨)
આંગળી ઝાલીને ચલાવો મુજને,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
મુસીબતો ને પાર કરી,સાંકડા માર્ગે હું ચાલુ (૨)
મુસીબતો ને પાર કરતા ,સ્વર્ગીય મુગટ પ્રાપ્ત થશે જરૂર
આંગળી ઝાલીને ચલાવો મુજને,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
No comments:
Post a Comment