तेरे प्रेम को मेने चख ही लिया ,
तेरे प्रेम को मेने जान लिया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं
तेरे प्रेम से तूने पुत्र दिया,
मेरे खातिर तूने उसे अर्पन किया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं
मुज मृतक को तूने जिन्दा किया,
अनंतजीवन का तूने वारिस किया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं
यीशु प्रेम करू,तुजसे प्रेम करू
मेरा जो हे तुजे ,वो अर्पण करू
तेरे प्रेम के खातिर, सबकुछ करू
मेरा जीवन तुजे ,समर्पण करू
તારા પ્રેમ ને મેં ચાખી લીધો ( એફેસીઓ ને પત્ર ૩:૧૮ )
તારા પ્રેમ ને મેં જોઈ લીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી
તારા પ્રેમથી તારો દીકરો દીધો (યોહાન ૩:૧૬)
મુજ કાજ તેને અર્પી દીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી
મુજ મુએલા ને તે સજીવન કીધો (એફેસીઓ ને પત્ર ૨:૧,૫)
અનંતજીવન નો મુજને વારસ કીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી
ઈસુ પ્રેમ કરું,તને પ્રેમ કરું
મુજ સઘળું તને ,અર્પણ કરું
તારા પ્રેમ કાજ હું સઘળું કરું
મુજ જીવન તને સમર્પણ કરું
No comments:
Post a Comment