Monday, 13 April 2020

દેવ કહે છે કે પાછલા દિવસો મા



દેવ કહે છે કે પાછલા દિવસો મા
          મારી વાતો પુરી થાય છે.
                           હાલેલુયા..... (૪)

       (૧)   સર્વ માણસ પર મારો આત્મા રેડી દઈશ
              તમારા દિકરા-દિકરીઓ પ્રબોધ કરશે.
              તમારા જુવાનો ને દર્શનો થશ
              તમારા વૃધ્ધોને સ્વપ્નો આવશે.
              મારી વાતો પુરી થાય છે.  ......હાલેલુયા

       (ર)   તે સમય સારા દાસ દાસીઓ પર
              મારો આત્મા હું રેડી દઈશ
              અને તેઓ પ્રબોધ કરશે
               મારી વાતો પુરી થાય છે. ......હાલેલુયા

       (૩)   ઉપર આકાશમાં અદ્દભૂત કામો
              પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ
              પ્રાર્થના કરનાર તારણ પામશે
              મારી વાતો પુરી થાય છે..... ......હાલેલુયા

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...