આનંદ આનંદ યીશુમે હાય આનંદે .... (ર)
એહડો આનંદનાય મિલે યા દુનિય મ.... (ર)
પવિત્ર આત્મા ફળે આયે યીશુ તો હાને આલો... (ર)
હો હોસન્ના હા હા હાય આનંદ.... (ર)
યીશુ દેવા આનંદ હાય તો
ઓખાય આવી યા દુનિયામેં .... (ર)
યીશુ આનંદ જુદો, દુનિયા આનંદ જુદો... (ર)
એહડો આનંદ નાય મિલે યા દુનિયા મેં ... (ર)
યીશુ દેવા આનંદ હાય તા,
જીવતા દેવા પોથરે બની... (ર)
દેવા પોથરે જુદે, દુનિય પોથરે જુદે.... (ર)
એહડો આનંદ નાય મિલે યા દુનિયામેં... (ર)
યીશુ દેવા આનંદ હાય તા,
ચેલા બનીને, યીશુ ગોઠ આખી... (ર)
યીશુ ચેલા જુદા, દુનિયા ચેલા જુદા... (ર)
એહડો આનંદ નાય મિલે યા દુનિયામેં .... (ર)
No comments:
Post a Comment