થશે
આ ધૂળ ભેગી ,
માનવની કાયા (ર)
ઓ વીરા મારા ,
છોડી દે જગની તૂ માયા
૧. મૃત જગતની મૃત અભિલાષા
મૃત
અભિલાષા,
મૃત અભિલાષા
છોડી દે જગની લાલસા ,
લાલાસા (ર)
ઓ
વીરા મારા ....
ર. ફાની જગતના , ફાની છે
વલખા
ફાની છે વલખા
,ફાની
છે વલખા
છોડી દે દિલની ધેલછા,
ધેલછા (ર)
ઓ
વીરા મારા.....
૩. મૂર્ખો જગતનાં ભૂખ્યાને તરસ્યા
ભૂખ્યાને
તરસ્યા ,
ભૂખ્યાને તરસ્યા
એવા જીવનમાં આશિષ
કદી નહી વરસ્યા (ર)
ઓ વીરા
મારા...
૪. માર્ગ , સત્ય ,
જીવન ઈસુ છે ,
જીવન ઈસુ
છે ,
જીવન ઈસુ છે
આવ ઈસુ પાસે જીવન
મેળવવા (ર)
ઓ વીરા
મારા ...
....બ્રધર કિશોર વસાવા
No comments:
Post a Comment