ઈસુ પ્રભુ તું માં જીવન હેતો,
ઈસુ પ્રભુ તું હોરગયા વાટ હેતો.
તુજ ખરો દેવ ઈસુ.....(૩)
૧. જગતમાંય
સંકટ હૈયે પ્રભુ, તો વચન આમહાલ હિંમત દેહે
તો વચન આમહાલ હિંમત
દેહે.......(ર)
ઈસુ પ્રભુ તું.....
ર. માં
પાપહલ પ્રભુ માફ કરા, તો લોહી ઈસુ સામર્થી હૈ
તો લોહી ઈસુ સામર્થી હૈ.(ર)
ઈસુ પ્રભુ તું...
૩. તો
દયા કોઈ માં જીવન પ્રભુ, આત્મારૂપી
ફળ દેહે
આત્મા રૂપી ફળ દેહે....(ર)
ઈસુ પ્રભુ તું.......
બ્રધર રિન્કેશ ચૌધરી ,રતનીયા
No comments:
Post a Comment