Sunday, 19 April 2020

મુસીબતોથી ભર્યો છે રાહ પ્રભુ


મુસીબતોથી ભર્યો છે રાહ પ્રભુ
આંગળી ઝાલીને ચલાવો મુજને
આંગળી ઝાલીને ચલાવો મુજને (ર)
                             મુસીબતોથી  થી.......

જયારે હું ધોર અંધકારમાં ચાલુ
તમે મારી સંગ રહેજો ઈસૃ,
તારી લાકડી અને તારી છડીથી,
શાંતિ મને દેતા રહેજો..... (ર)
                             આંગળી ઝાલીને ....

મુસીબતો ને  પાર કરી , સાંકડા માર્ગે હું ચાલુ
મુસીબતો ને પાર કરતા ,
સ્વર્ગીય મુગટ પ્રાપ્ત થશે જરૂર
                             આંગળી ઝાલીને....

                                      - બ્રધર કિશોર વસાવા 


No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...