નાય છોડુ ઈસુ તુ આખેરા માં ઈસુ
નાય
છોડુ ઈસુ તુ આખેરા....
૧. સુખા દુ:ખા માય ઈસુ તુ આરે રા....
હારગ્યા
જીવાના સુખ દેનારા ... માં ઈસુ
ર. આંધારીયે વાટે માય ઈસુ તું આરી રા
ધાક
બિલકુલ નાય લાગે રા..... માં ઈસુ
૩. ખાડા ટકરા માય ઈસુ તું આરી રા
પડતા
માન ઉઠાડી લેતો હો રા.... માં ઈસુ
૪. જીવન ઉજવાળો ઈસુ તુ હેયે રા...
મારગ
સત્ય જીવન ઈસુરા... માં ઈસુ...
- બ્રધર કિશોર વસાવા
No comments:
Post a Comment