ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે.... (ર)
તુ છે કુંભાર મારો
(ર) હું છુ માટી તમારી
.....ઘડજે
ધાટ...
(૧) ઘડતા હું ધાટ ખુદનો બન્યો બેડોળ ધાટનો....
ઘડજે સુડોળ તુ મને
(ર) જેવો તને ગમે છે.
ઘડજે
ધાટ મારો જેવો.... (ર)
(ર) ભંગીત જીવનનો આ ઘડો સંધાય ના કપાંય જગમા
મારો કુશળ કુંભાર તુ
(ર) ઘડજે ભંગીત ને ફરી
ઘડજે
ધાટ મારો જેવો તને ગમે છે...
(૩) ધુળનું બન્યું આ જીવન ધુળમા મળી જવાનુ
દેવે ઘડયું જે જીવન
(ર) નક્કી ત્રિએક નું ઘન
ઘડજે
ધાટ મારો જેવો તને ગમે છે.
તુ છે કુંભાર
મારો..... (ર)
હું
છું માટી તમારી
ઘડજે
ધાટ મારો જેવો તને ગમે છે.
--બ્રધર કિશોર વસાવા
No comments:
Post a Comment