તારા
પ્રેમને મેં ચાખી લીધો (એફેસી ૩:૧૮)
તારા
પ્રેમને મેં જોઈ લીધો
તારા
પ્રેમની કોઈ સીમા નથી (એફેસી ૩:૧૮)
તારા
પ્રેમની કોઈ વ્યાખ્યા નથી..
તારા પ્રેમ થી તારો
દીકરો દીધો (યોહાન ૩: ૧૬)
મુજ કાજ તેને અર્પી
દીધો
તારા પ્રેમની કોઈ
સીમા નથી
તારા પ્રેમની કોઈ
વ્યાખ્યા નથી..
મુજ મુએલાને તે
સજીવન કીધો (એફેસી ર:૧ ,
પ)
અનંતજીવનનો મુજને
વારસ કીધો
તારા પ્રેમની કોઈ
સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા
નથી
ઈસુ પ્રેમ કરૂ ,
તને પ્રેમ કરૂ (લૂક ૧૦,
ર૭)
મુજ સધળું તને ,
અર્પણ કરૂ
તારા પ્રેમ કાજ હું
સધળું કરૂ
મુજ જીવન તને સમર્પણ
કરૂ
- બ્રધર કૃણાલ ચૌધરી
No comments:
Post a Comment