દુનિયા
બોનાવનારો યીશુ તારનારો .... (ર)
હોરગ્યો
સુખેદા આલોમાં યીશુરા ,
હોરગ્યો સુખેદા આલોરા .... (ર)
(૧) રાતી આદારામે ઉજવાડો બોનીને ,
ખેરા માર્ગામેં ચાલાડી લેતોહો.... (ર)
જીવના ખેરા માર્ગામે મા યીશુરા ,
તુ માં આરી રેજેરા ...... (ર)
(ર) મા જીવના યીશુ આધાર બોનીને
શાંતિ આનંદ જીવનામ દેનારો.... (ર)
મા મોનુમ તુ રેજેમાં યીશુરા ,
તુ માં આરી રેજેરા ... (ર)
No comments:
Post a Comment