Tuesday, 14 April 2020

ઈસુ જન્મ્યો આજે ગભાણે, હર્ષે ગાઓ ગાન



ઈસુ જન્મ્યો આજે ગભાણે,
    હર્ષે ગાઓ ગાન
સ્વર્ગ છોડી આવ્યો, એતો એકનો
એક એ માનવ કાજ...

૧) પૂરવે દિશે એક તારલો રે,
માંગીઓ જોતા જાય
નાના બાળ ઈસુને ભજવા,
તેઓ ચાલ્યા જાય
      સોનુ-બોળ લોબાન આપી ઈસુને, ઈસુના ગુણ ગાન

ર)  ઘેટા ચરાવતા ગોવાળિયાને
   દૂતોના દર્શન થાય ,
મોટા આનંદની સુવાર્તા રે,
લાવ્યા સધળા માટ
દોડી દોડી આવ્યા,  ગભાણની વાટે, ભજયા ઈસુને ત્યાય 

૩)  ઈસુ વિના મુજ હ્રદય સુનુ
સુનો આ જીવકાળ
જન્યો આજે મુજ હ્રદય ઈસુ
અરપુ જીવન આજ
અનંતકાળની  વાટે ચાલુ આજે, દોરો તારણહાર .

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...