સ્તુતિ કરો,
સ્તુતિ કરો,
યહોવાની સ્તુતિ કરો..........(૩)
યહોવાના નામની સ્તુતિ કરો.
આઓ યહોવાની નામની સ્તુતિ
કરો...........(૩)
તેના સર્વ દૂતો,
તમે તેની સ્તુતિ કરો...........
તેના સર્વ સૈન્યો,
તમે તેની સ્તુતિ કરો.............(૩)
યહોવાના
નામની સ્તુતિ......
સુર્ય તથા ચંદ્દ્ર ,
તમે તેની સ્તુતિ કરો,
આકાશને તારાઓ ,
તમે તેની સ્તુતિ કરો...........(૩)
યહોવાના
નામની સ્તુતિ .....
આકાશોના આકાશો ,
તમે તેની સ્તુતિ કરો.
સુષ્ટિના સર્વ જીવો ,
તમે તેની સ્તુતિ કરો ...........(૩)
યહોવાના
નામની..........
-બ્રધર સમીર ચૌધરી ,ધામોદ્લા
No comments:
Post a Comment